Elephanta village – B 67/68
Elephanta village – B 67/68
Monday to Friday
12Hr : Rs.6,500
24hr : Rs.8,500
Saturday and Sunday
12Hr : Rs.8,000
24Hr : Rs.11,000
- સ્વિમિંગ પૂલ
- બાળકો નો સ્વિમિંગ પૂલ
- ફ્રીઝ
- ચૂલો
- વાસણ
- ગેસ નો બાટલો
- બેડરૂમ એ.સી
- કાર પાર્કિંગ
- ગઝેબો
- સ્ટ્રીટ લાઈટ
- ગાર્ડન
- ટેરેસ
- બીજી સગવડો
- ફિલ્ટર
- ગાદલા
- ખાટલા
- ચિલ્ડ્રેન પ્લે એરિયા
Rules and Guidlines
- No Alcohol Party
- No Smoking
- Self Cooking
- Self Cleaning
- Staircase only
- No Pets
- No Luggage Responsibility
- Non-veg not allowed
General Rules
- કોઈપણ વસ્તુ ભાંગ - ટુટ નો ચાર્જ અલગ થી લેવામાં આવશે.
- લોન ઉપર ચુંલો - તાપણું કરવું નહી.
- કુલ - ઝાડ ને નુકસાન કરવું નહિ.
- જ્યાં - ત્યાં થુંકવું નહી તથા કચરો ગમે ત્યાં ફેકવો નહી.
- બાથ માં કચરો નાખવો નહી તથા સાબુ- શેમ્પુ થી નાહવુ નહી.
- ભીના કપડાં એ મકાન માં જવું નહિ.
- જતી વખતે કચરા નું ઝબલું ભરી બહાર સાઈડ માં મૂકી દેવું.
- ઇલેકટ્રિક આઈટમ બગડી ન જાય તેની કાળજી લેવી.
Cancellation Policy
- 1 દિવસ પહેલ રદ કરવામા આવશે તો. 0% રકમ પરત કરવામાં આવશે.
- 3 દિવસ પહેલ રદ કરવામા આવશે તો. 75% રકમ પરત કરવામાં આવશે.
- 7 દિવસ પહેલ રદ કરવામા આવશે તો. 90% રકમ પરત કરવામાં આવશે.